એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $\frac{\lambda}{2}$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતા $3$ ગણી હોય,તો સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

  • A
    $\frac{hc}{2\lambda}$
  • B
    $\frac{hc}{\lambda}$
  • C
    $\frac{hc}{3\lambda}$
  • D
    $\frac{3hc}{\lambda}$

Explore More

Similar Questions

જ્યારે હૃદયના ધબકારા સામાન્ય મર્યાદા કરતા ઘટી જાય,ત્યારે તે સ્થિતિને શું કહેવાય છે?

જો $\frac{1}{x(x + 1)(x + 2).....(x + n)} = \frac{A_0}{x} + \frac{A_1}{x + 1} + \frac{A_2}{x + 2} + ..... + \frac{A_n}{x + n}$ હોય,તો $A_r = $

$\int \cos^3 x \, e^{\log(\sin x)} \, dx$ ની કિંમત શોધો.

$C$ કેપેસીટન્સ ધરાવતા બે સમાન વિદ્યુતભારીત ગોળાકાર ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. પરિણામી કેપેસીટન્સ:

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo